કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દિવસે ડિફેન્સ સિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)નો 65મો સ્થાપના દિવસ મનાવાયો ?

7 જાન્યુઆરી
2 જાન્યુઆરી
3 જાન્યુઆરી
1 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘કોમ્પ્રેહેન્સિવ માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા ?

ઓસ્ટ્રિયા
ઓસ્ટ્રેલિયા
જાપાન
ન્યૂઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP