કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 77મો 76મો 75મો 78મો 77મો 76મો 75મો 78મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યનું ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ‘ડિજી યાત્રા’ સુવિધા શરૂ કરનારું પૂર્વોત્તર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું ? મેઘાલય ત્રિપુરા સિક્કિમ આસામ મેઘાલય ત્રિપુરા સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થી કોણ રહેશે ? શિલ્પકારો એક પણ નહીં આપેલ બંને કારીગરો શિલ્પકારો એક પણ નહીં આપેલ બંને કારીગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાઓમાં અનુસૂચિત જનજાતિ માટે 32% અનામત પ્રદાન કર્યું ? મધ્યપ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP