સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીના 15 અવલોકનોનો સરવાળો 330 હોય તો તેનો મધ્યક ? 20 22 24 25 20 22 24 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો પોયસન વિતરણમાં p(x=3) = p(x=4) હોય તો પ્રા.વિ. શોધો. 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્યાં અભિગમ અનુસાર નફાનું પ્રમાણ ઘટશે અને તરલતાની કક્ષા ઊંચી જશે ? હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ કિંમત, ચોખ્ખી મિલકત કરતાં ઓછી હોય તો તફાવતની રકમ ___ ગણાય. મૂડી અનામત વિસર્જન ખર્ચ અવેજ પાઘડી મૂડી અનામત વિસર્જન ખર્ચ અવેજ પાઘડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કૉલ મની માટે ___ ની મદદ લેવાય છે. શેર બજાર સરકારી બજાર RBI એક પણ નહીં શેર બજાર સરકારી બજાર RBI એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષના અંતે જાંગડ વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી કોઈ નિર્ણય અંગે માહિતી મળેલી ન હોય ત્યારે સ્ટોક અંગે કઈ હવાલાનોંધ કરવામાં આવે છે ? વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP