કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
મે, 2022માં કયા સ્થળે ક્વાડ સમિટ યોજાઈ હતી ?

ટોક્યો, જાપાન
ન્યૂયોર્ક, અમેરિકા
દિલ્હી, ભારત
મોસ્કો, રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં શ્રી એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન બન્યા છે ?

ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા
પોર્ટુગલ
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વિશ્વ થાઈરોઈડ દિવસ (25 મે) 2022ની થીમ જણાવો.

મધર-બેબી આયોડીન
થાઈરોઈડ એન્ડ બ્રેવ
થાઈરોઈડ એન્ડ કોમ્યુનિકેશન
ક્લોઝ ધ કેર ગેપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP