Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

મહમૂદ ગઝનવી
મહંમદ બેગડો
બહાદુર શાહ
મુઝફ્ફરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કેસ્કોગ્રાફ”ની શોધ કોણે કરી.

જગદીશચંદ્ર બોઝ
હરગોવિંદ ખુરાના
આપેલ પૈકી એક પણ નહીં
સી.વી.રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંત આપાગીગાનું સ્થાનક કયાં આવેલું છે ?

સતાધાર
પીપાવાવ
તુલસીશ્યામ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP