GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.જમાલ - વાણી-વિલાસ સૌંદર્ય વાક્છટા શૌર્યગાન વાણી-વિલાસ સૌંદર્ય વાક્છટા શૌર્યગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અમુક રકમ પર અમુક ટકાએ સાદુ વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, તો વ્યાજનો દર ___ થાય. 5% 10% 12% 7.5% 5% 10% 12% 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? અનન્વય ઉપમા રૂપક વ્યતિરેક અનન્વય ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો. રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ રાજા કુમારપાળ રાજા જયસિદ્ધ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ રાજા કુમારપાળ રાજા જયસિદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 દેવાધિદેવ શિવજીના અઢ્ઢાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો. ગરૂડેશ્વર ઉત્કંઠેશ્વર કાયાવરોહણ દારૂકાવન ગરૂડેશ્વર ઉત્કંઠેશ્વર કાયાવરોહણ દારૂકાવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank : I cannot leave ___ the job is finished. until because but that until because but that ANSWER DOWNLOAD GUJARATI MCQ APP