સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઝરણું સરોવર સમુદ્ર નદી ઝરણું સરોવર સમુદ્ર નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? ખવીસ રાક્ષસ પિશાચ ગેતી ખવીસ રાક્ષસ પિશાચ ગેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? નિશા યામિની શર્વરી દામિની નિશા યામિની શર્વરી દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પનાઈ મછવો તરણી તરંગ પનાઈ મછવો તરણી તરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. હય હસ્તી વાજી રેવંત હય હસ્તી વાજી રેવંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? તોખાર હલ્લિકર તુરંગ હય તોખાર હલ્લિકર તુરંગ હય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP