સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નિષ્ણાત અભ્યાસુ મહેનતુ પારખનાર નિષ્ણાત અભ્યાસુ મહેનતુ પારખનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય તસુ પાણી પશુ વસુ તસુ પાણી પશુ વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પીયૂષ અમી સુધા ગરલ પીયૂષ અમી સુધા ગરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અધિકાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ફરજ પ્રણાલી વહીવટ હકુમત ફરજ પ્રણાલી વહીવટ હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? યામિની દામિની શર્વરી નિશિ યામિની દામિની શર્વરી નિશિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? દામિની શર્વરી યામિની નિશા દામિની શર્વરી યામિની નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP