સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. નવસાર અને યુલ્લિકા નવસાર સિંધવ યુલ્લિકા નવસાર અને યુલ્લિકા નવસાર સિંધવ યુલ્લિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો ચિંતા કરવી પોંહચી જજો મળીને જજો ટહુકી જજો ચિંતા કરવી પોંહચી જજો મળીને જજો ટહુકી જજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય કુસુમ શશી વ્યોમ ભાનુ કુસુમ શશી વ્યોમ ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વલ ઓસ પીયૂષ શબનમ વલ ઓસ પીયૂષ શબનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. અનુગંજ સખા સૌહાર્દ અનીસ અનુગંજ સખા સૌહાર્દ અનીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઢાંકણ પરિયટ આચ્છાદન પરિવેષ્ટન ઢાંકણ પરિયટ આચ્છાદન પરિવેષ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP