સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સોબતી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સહોદરડ સહભાગી સંગ મિત્ર સહોદરડ સહભાગી સંગ મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ભેંસ બળદ ગાય ઢોર ભેંસ બળદ ગાય ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુરંગ નીલકંઠ સારંગ મૃગ કુરંગ નીલકંઠ સારંગ મૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ પહાણ સૂર સંકેત સુર પહાણ સૂર સંકેત સુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અતિસંધાન છેતરપિંડી અલક્ષ્ય આક્રમણ અત્યાચાર છેતરપિંડી અલક્ષ્ય આક્રમણ અત્યાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઝરો નિર્ઝર સરવાણી સાવરણી ઝરો નિર્ઝર સરવાણી સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP