સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જરઠ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દ આપો. ઘરડાં, વડીલો જઠર, પેટ જમવું, ખાવું એક પણ સાચું નથી ઘરડાં, વડીલો જઠર, પેટ જમવું, ખાવું એક પણ સાચું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દ્યુતિ વારિજ ઉદ્યોત દિપ્તિ દ્યુતિ વારિજ ઉદ્યોત દિપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પાવરી પુનિત પૂત શુચિ પાવરી પુનિત પૂત શુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? પરાકાષ્ટ ચિત્રો ગૂગળ કબૂતર પરાકાષ્ટ ચિત્રો ગૂગળ કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ ખર તુરંગ હય ઊંટ ખર તુરંગ હય ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? પિશાચ રાક્ષસ ગેતી ખવીસ પિશાચ રાક્ષસ ગેતી ખવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP