સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ભાગ્ય સ્તુતિ નિમિત નીતિ ભાગ્ય સ્તુતિ નિમિત નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. -પરિરંભ ઈશારો આલિંગન ઠપકો દુરાચાર ઈશારો આલિંગન ઠપકો દુરાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામિની આનન કામણ જંગલ કામિની આનન કામણ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આફતાબ ભાણ માર્તડ સોમ આફતાબ ભાણ માર્તડ સોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જરઠ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દ આપો. જમવું, ખાવું જઠર, પેટ એક પણ સાચું નથી ઘરડાં, વડીલો જમવું, ખાવું જઠર, પેટ એક પણ સાચું નથી ઘરડાં, વડીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP