• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

અંકોડો
બાદ
દાબ
પરિણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા શબ્દનો સાચો અર્થ જણાવો.
અનિરૂદ્ધ

ઈચ્છા વિરુદ્ધ
રોકેલું
અહર્નિશ
અવમાન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

નીલકંઠ
સારંગ
મૃગ
કુરંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
રાજીવ

હાર
જીવંત
રાજા
સરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ?

વારિજ
દિપ્તિ
ઉદ્યોત
દ્યુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો.

સફળ - અસફળ
અનુકંપા - કરુણા
આકરો - અસહ્ય
અંગારો - સળગતો કોલસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતની ભૂગોળ (Geography of India) Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US