સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માઝા મોતી માછલી માયાળુ માઝા મોતી માછલી માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ગરલ પીયૂષ અમી સુધા ગરલ પીયૂષ અમી સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ટાણું તૂટ કાંઠો ઝટ ટાણું તૂટ કાંઠો ઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઓસ વલ શબનમ પીયૂષ ઓસ વલ શબનમ પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - શીખ હાથી વિદ્વાન દ્વારપાળ બક્ષિસ હાથી વિદ્વાન દ્વારપાળ બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અન્યનું નાસીપાસ પ્રભાવશાળી ચેનચાળા અન્યનું નાસીપાસ પ્રભાવશાળી ચેનચાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP