સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઘા વાચા જશ તુચ્છ ઘા વાચા જશ તુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ કલત્ર જનિ દયિતા ખાવિંદ કલત્ર જનિ દયિતા ખાવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' પરમાત્મા નિજાનંદ સ્વમાન હૃદય, અંતઃકરણ પરમાત્મા નિજાનંદ સ્વમાન હૃદય, અંતઃકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિદ્વાન પંડિત વેશ્યા કોવિદ વિદ્વાન પંડિત વેશ્યા કોવિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચપળા આપગા સૌદામિની તડિ્ત ચપળા આપગા સૌદામિની તડિ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત આનંદીત દયાથી ભરેલું દયનિય પ્રિય આનંદીત દયાથી ભરેલું દયનિય પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP