ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ થાય. 28.6381 cm² 28.638 cm² 28.6 cm² 28.63 cm² 28.6381 cm² 28.638 cm² 28.6 cm² 28.63 cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) LHCનું પૂરું નામ જણાવો. લાર્જ હેડ્રોન કોબાલ્ટ લાર્જ હિટર કોલીજન લાર્જ હેડ્રોન કોલાઇડર લાર્જ હિટર કોલાઇડર લાર્જ હેડ્રોન કોબાલ્ટ લાર્જ હિટર કોલીજન લાર્જ હેડ્રોન કોલાઇડર લાર્જ હિટર કોલાઇડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ___ એ વિદ્યુતભાર અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ભૌતિકવિજ્ઞાનની શાખા છે ? યંત્રશાસ્ત્ર પ્રકાશશાસ થર્મોડાઇનેમિક્સ ઇલેક્ટ્રૉડાઇનેમિક્સ યંત્રશાસ્ત્ર પ્રકાશશાસ થર્મોડાઇનેમિક્સ ઇલેક્ટ્રૉડાઇનેમિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ___ શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ટૉર્ક વિદ્યુતભાર દળ બળ ટૉર્ક વિદ્યુતભાર દળ બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0007 માં સાર્થક અંકો કેટલા થાય ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો A, B અને C એ જુદા જુદા પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ હોય, તો નીચેનામાંથી કયું જોડાણ યોગ્ય (સાચું) છે ? (A+B)C AB/C A-B / C AB + C (A+B)C AB/C A-B / C AB + C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP