વિરોધાર્થી
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

માતેલું × મદમસ્ત
ઉદ્યમ × શ્રમ
બહાદુર × મરદ
વીર × કાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
જ્યેષ્ઠ

દિયર
ઉત્તમ
કનિષ્ઠ
સર્વોચ્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
'સાકાર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

આકૃતિ
સાકર ખાવાની
નિરાકાર
આકારવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP