કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ? ભારે ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ગ્રાન્ડ ઈથોપિયન રેનોસેન્સ ડેમ કઈ નદી પર સ્થિત છે ? સિંધુ એમેઝોન થેમ્સ નાઈલ સિંધુ એમેઝોન થેમ્સ નાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? એલન મસ્ક રિચાર્ડ બ્રેનસન માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ એલન મસ્ક રિચાર્ડ બ્રેનસન માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'વાંસ ઔધોગિક પાર્ક'ની આધારશિલા મૂકી ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 5 10 14 11 5 10 14 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન તરણ શૂટિંગ ગોલ્ફ બેડમિન્ટન તરણ શૂટિંગ ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP