કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટ-અપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે ?

Strut-up India Showcase
Strat-up India Exclusive Market
Strat-up India Mart
Strat-up India Market

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ?

શશાંક મનોહર
જ્યોફ એલાર્ડિઝ
ગ્રેગ બાર્કલે
સુનીલ ગાવસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ?

ઓરછા
ગ્વાલિયર
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP