કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'નિપુણ ભારત' પહેલ લૉન્ચ કરી ? MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ રહેશે ? આપેલ પૈકી એક પણ નહીં અભિનવ બિન્દ્રા મનપ્રીતસિંહ બજરંગ પુનિયા આપેલ પૈકી એક પણ નહીં અભિનવ બિન્દ્રા મનપ્રીતસિંહ બજરંગ પુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ? સીરિયા ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન સીરિયા ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.ના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા ? પદ્મકુમાર માધવન નાયર રઘુરામ રાજન રાજેન્દ્રકુમાર નાયર અરવિંદ પનગઢિયા પદ્મકુમાર માધવન નાયર રઘુરામ રાજન રાજેન્દ્રકુમાર નાયર અરવિંદ પનગઢિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP