કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ?

કન્નડ
ઉડિયા
બંગાળી
મલયાલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટ-અપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે ?

Strat-up India Mart
Strut-up India Showcase
Strat-up India Market
Strat-up India Exclusive Market

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP