કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી પોડ ટેક્સી સેવા ક્યા શરૂ કરવાની યોજના છે ? ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ નવી દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? કેરળ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તત્કાળ લધુ ઋણ સેવા 'પોસ્ટપેઈડ મિનિ' શરૂ કરી ? ગૂગલ પે પે પલ પેટીએમ ફોન પે ગૂગલ પે પે પલ પેટીએમ ફોન પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? જીનીવા નેપલ્સ એમ્સટર્ડમ પેરિસ જીનીવા નેપલ્સ એમ્સટર્ડમ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો ? પુરુષોત્તમ રૂપાલા કિરણ રિજિજુ મનસુખ માંડવિયા અનુરાગ ઠાકુર પુરુષોત્તમ રૂપાલા કિરણ રિજિજુ મનસુખ માંડવિયા અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP