સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ? બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. ફોસ્ફરસ રેટિનોલ કેરોટીન વિટામિન - ડી ફોસ્ફરસ રેટિનોલ કેરોટીન વિટામિન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 0.9167 0.72 1.03 7.8 0.9167 0.72 1.03 7.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? હૃદય કાન નાનુ મગજ કરોડરજ્જુ હૃદય કાન નાનુ મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. કિલોગ્રામ ટન ગ્રામ મિલીગ્રામ કિલોગ્રામ ટન ગ્રામ મિલીગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઝીકા વાઈરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ? સોરોફોરા એડિસ ઈજિપ્તી એનોફિલીસ ક્યુલેક્સ સોરોફોરા એડિસ ઈજિપ્તી એનોફિલીસ ક્યુલેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP