સામાન્ય વિજ્ઞાન (General Science)
કોચિંગ કમ ગાઈડન્સ સેન્ટર કોણ ચલાવે છે ?

નાયબ નિયામકની કચેરીઓ
યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્રો
પ્લેસમેન્ટ એડવાઈઝરી બ્યુરો
રોજગાર કચેરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ?

ઈલેક્ટ્રિક જનરેટર
ઈલેક્ટ્રિક ઈસ્ત્રી
ઈલેક્ટ્રિક મોટર
સોલેનોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ?

હાઇડ્રોજન - સલ્ફાઈડ
પ્રાણવાયુ
કાર્બન - ડાયોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP