ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારું મન મોર બની થનગાટ કરે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સર્વનામિક વિશેષણ જથ્થાવાચક દર્શકવાચક સ્વવાચક સર્વનામિક વિશેષણ જથ્થાવાચક દર્શકવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત મનહર પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાવક શબ્દનો યોગ્ય વિરોધી શોધો. અપવિત્ર અગ્નિ પુણ્ય પવિત્ર અપવિત્ર અગ્નિ પુણ્ય પવિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષેધાજ્ઞા' શબ્દની સંધિ છૂટી પાડો. નિષે + ધાજ્ઞા નિષેધા + જ્ઞા નિષેધા + આજ્ઞા નિષેધ + આજ્ઞા નિષે + ધાજ્ઞા નિષેધા + જ્ઞા નિષેધા + આજ્ઞા નિષેધ + આજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી. શબ્દાનુપ્રાસ મંદાક્રાંતા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ મંદાક્રાંતા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP