GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ? રૂ. 39,800 રૂ. 34,600 રૂ. 38,000 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 39,800 રૂ. 34,600 રૂ. 38,000 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં ___ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે. આપેલ પૈકી કોઈ નહીં નાગર વેસર દ્રવિડ આપેલ પૈકી કોઈ નહીં નાગર વેસર દ્રવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. નંદન મહેતા2. દામોદરલાલ કાબરા3. બ્રિજભૂષણ કાબરા4. શિવકુમારa. સરોદવાદક b. તબલાવાદક c. ગીટારવાદક d. સંતુરવાદક 1 - c, 2 - d, 3 – a, 4 - b 1 - b, 2 – a, 3 - c, 4 - d 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - c, 2 - d, 3 - b, 4 - a 1 - c, 2 - d, 3 – a, 4 - b 1 - b, 2 – a, 3 - c, 4 - d 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - c, 2 - d, 3 - b, 4 - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આપેલ પૈકી કોઈ નહીં આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. આપેલ બંને ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આપેલ પૈકી કોઈ નહીં આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતમાં અકીકના અનામત જથ્થા નીચેના પૈકી કયા જિલ્લાઓમાં રહેલાં છે ?1. ભાવનગર 2. ભરૂચ3. કચ્છ4. વડોદરા ફક્ત 1 અને 2 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફકત 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફકત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 મહાસભાના નીચેના પૈકી કયા સ્થળે યોજાયેલા અધિવેશનમાં તિલકને વક્તવ્ય આપવાની પરવાનગી ન મળતા અંધાધૂંધી ફેલાઈ અને અધિવેશન અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવું પડ્યું ? સુરત બનારસ કલકત્તા અમદાવાદ સુરત બનારસ કલકત્તા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP