પર્યાવરણ (The environment)
સમુદ્રી નિવસન તંત્રોના મેગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશયી વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને ___ કહે છે.

ગ્રીન કાર્બન
બ્લેક કાર્બન
કાર્બન ક્રેડિટ
બ્લુ કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ?

સમશીતોષ્ણ કટિબંધીય
ઉષ્ણ કટિબંધીય વરસાદી
ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર )
ભરતીના જંગલો (મેન્ગ્રુવ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણની જાગૃતિ માટે ભરાયેલ સૌપ્રથમ સંમેલન કયો છે ?

કોપનહેગન સંમેલન
રામસર સંમેલન
સ્ટોકહોમ સંમેલન
પેરિસ સંમેલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
શીત કટિબંધીય (ધ્રુવ) પ્રદેશમાં ક્ષોભાવરણ કેટલા કિ.મી. ઊંચાઈ સુધી જોવા મળે છે ?

16 કિ.મી.
8 કિ.મી.
20 કિ.મી.
12 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસિંગ - ધી બારા સિંઘ (Bhoorsingh the Barasingha)ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે ?

તાડોબા
કાઝીરંગા
કાન્હા ટાઈગર રિઝર્વ
ઈન્દ્રાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP