પર્યાવરણ (The environment) કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે ? BNHS WWF FSI IUCN BNHS WWF FSI IUCN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ? આઠમું છઠ્ઠું ચતુર્થ પ્રથમ આઠમું છઠ્ઠું ચતુર્થ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? મડાગાસ્કર આઇસલેન્ડ ગ્રીનલેન્ડ ભૂતાન મડાગાસ્કર આઇસલેન્ડ ગ્રીનલેન્ડ ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'વૃક્ષ મિત્ર' ના નામથી કોણ પ્રખ્યાત છે ? અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ સુંદરલાલ બહુગુણા અનિલકુમાર અગ્રવાલ અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ સુંદરલાલ બહુગુણા અનિલકુમાર અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો ? સી. ઓલ. પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN -Decade on Biodiversity) છે ? 2005-2014 2014-2024 2016-2025 2011-2020 2005-2014 2014-2024 2016-2025 2011-2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP