પર્યાવરણ (The environment)
પર્યાવરણની જાગૃતિ માટે ભરાયેલ સૌપ્રથમ સંમેલન કયો છે ?

કોપનહેગન સંમેલન
સ્ટોકહોમ સંમેલન
પેરિસ સંમેલન
રામસર સંમેલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
(NGT) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો ?

જાન્યુઆરી, 2015
ફેબ્રુઆરી, 2011
ઓક્ટોબર, 2010
નવેમ્બર, 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પૃથ્વીની સપાટી પરથી જુદી-જુદી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આપાત થતાં હોય છે જે પૈકી સૌથી વધુ હાનિકારક તરંગો કયા છે ?

UV -A
બધા સમાન હાનિ પહોંચાડે
UV -C
UV -B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ?

ઠંડો વાતાગ્ર
સ્થિર વાતાગ્ર
ગરમ વાતાગ્ર
ઑકલુડેડ વાતાગ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ છે ?

ઈ.સ. 1990-91
ઈ.સ. 1986-87
ઈ.સ. 1983-84
ઈ.સ. 1991-92

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP