ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે ? અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' ઝાકળ કઠોળ છાતી મૃગજળ ઝાકળ કઠોળ છાતી મૃગજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? વિદ્યાર્થીને અંગ્રેજી શીખવ્યું મેડમે વિદ્યાર્થીને અંગ્રેજી શીખવ્યું મેડમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને ? અમને કહો છો ! કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને, અમને કહો છો ? કોને ? અમને કહો છો ! કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને, અમને કહો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ? ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'જનમ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીના.' પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP