કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? ઈટાલી બ્રાઝિલ આર્જેન્ટિના ઈંગ્લેન્ડ ઈટાલી બ્રાઝિલ આર્જેન્ટિના ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ‘કોંગુ નાડુ’ ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીધ જહાજે વાર્ષિક સમુદ્ર અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2021 (CE21) માં ભાગ લીધો ? INS શિવાલિક INS તલવાર INS ત્રિકંદ INS ત્રિશુલ INS શિવાલિક INS તલવાર INS ત્રિકંદ INS ત્રિશુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ડ્રિન્ક ફ્રોમ ટેપ સુવિધા પ્રદાન કરનારું પહેલું શહેર કયું બન્યું ? ભોપાલ વારાણસી પુરી પટણા ભોપાલ વારાણસી પુરી પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'અગર વૃક્ષો'ની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ શરૂ કરી ? મેઘાલય આસામ પશ્ચિમ બંગાળ ત્રિપુરા મેઘાલય આસામ પશ્ચિમ બંગાળ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP