ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નખશિખ સમાસનો પ્રકાર દર્શાવો. કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ યે સિંધુના સમો - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક અનન્વય રૂપક સ્વભાવોક્તિ વ્યતિરેક અનન્વય રૂપક સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મુક્તકનો વિશેષ ગુણ કયો છે ? છંદ સચોટતા પારદર્શિતા ચમત્કૃતિ છંદ સચોટતા પારદર્શિતા ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે ? સંગ તેવો રંગ સાચને નહ આંચ જેવા સાથે તેવા સોબત તેવી અસર સંગ તેવો રંગ સાચને નહ આંચ જેવા સાથે તેવા સોબત તેવી અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. ઉપજાતિ આપેલ પૈકી એક પણ નહીં શાલિની ઉપેન્દ્રવજા ઉપજાતિ આપેલ પૈકી એક પણ નહીં શાલિની ઉપેન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' સમાન તો વન કલ્પના સમાન તો વન કલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP