ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

અકબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.
સામાજિક/ધાર્મિક સંગઠનો
1) બ્રહ્મ સમાજ
2) પ્રાર્થના સમાજ
3) આર્ય સમાજ
4) રામકૃષ્ણ મિશન
સ્થાપકો
A) સ્વામી વિવેકાનંદ
B) સ્વામી દયાનંદ
C) આત્મારામ પાંડુરંગ
D) રાજા રામમોહનરાય

1-A, 2-D, 3-C, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.

ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ
સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન
ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન
સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP