ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહત્વકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો. મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. આપેલ તમામ જ કેવળ તો આપેલ તમામ જ કેવળ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ખુબસૂરત ખુબસુરત ખૂબસુરત ખૂબસૂરત ખુબસૂરત ખુબસુરત ખૂબસુરત ખૂબસૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? સુંદર મોટું ચતુર ધર્મ સુંદર મોટું ચતુર ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? હરિગીત દોહરો ચોપાઈ સોરઠો હરિગીત દોહરો ચોપાઈ સોરઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 12 અક્ષર ધરાવતો છંદ નથી ? દ્વતવિલંબિત ઇન્દ્રવજા ઇન્દ્રવંશા વંશસ્થ દ્વતવિલંબિત ઇન્દ્રવજા ઇન્દ્રવંશા વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP