શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોમેદ ગોમેધ ગોરટ ગોરક્ષ ગોમેદ ગોમેધ ગોરટ ગોરક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ વાત્સલ્ય પ્રેમ અનુરાગ હેમ વાત્સલ્ય પ્રેમ અનુરાગ હેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. ભૂંગળ કાંચળિયા આવણું કેરબો ભૂંગળ કાંચળિયા આવણું કેરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પ્રખરવાદી રૂઢિચુસ્ત ઝનૂની પરંપરાગત પ્રખરવાદી રૂઢિચુસ્ત ઝનૂની પરંપરાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેલી ગલેચી ગવલી ગલેફું ગલેલી ગલેચી ગવલી ગલેફું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત હિજરત પરિવ્રાજક પરિક્રમા હિફાજત હિજરત પરિવ્રાજક પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP