શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ સપ્રીતી સંવનન પ્રેમોપચાર પ્રીતિરીતિ સપ્રીતી સંવનન પ્રેમોપચાર પ્રીતિરીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ઐબજો ભગણ ચૌમધઝા ઈહિત ઐબજો ભગણ ચૌમધઝા ઈહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે જલાણું ખલાણું હલાણું પલાણું જલાણું ખલાણું હલાણું પલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત પછીત કરો મોભ ઉછત પછીત કરો મોભ ઉછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુષ્કાળ નવયુગ કળિયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ નવયુગ કળિયુગ સંક્રાન્તિકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - અન્યમનસ્ક અનિર્વાચ્ય નિઃશબ્દ પદહીન અન્યમનસ્ક અનિર્વાચ્ય નિઃશબ્દ પદહીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP