શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લૂઓ લૂખરી લુંચન લુંચી લૂઓ લૂખરી લુંચન લુંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. લીંપણકામ ગારો વેલબુટ્ટી ઓકળી લીંપણકામ ગારો વેલબુટ્ટી ઓકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી – વોકળો કાંકરો વેકુર કંકરરેત વોકળો કાંકરો વેકુર કંકરરેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમમિતિ સમાલ સમારાધન સમરથ સમમિતિ સમાલ સમારાધન સમરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી કાઠલુ બલોયુ અણગાર આંબુ કાઠલુ બલોયુ અણગાર આંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ? રોમાંચિત થઈ જવું યજ્ઞમાં હોમવાના લાકડા અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું યજ્ઞમાં હોમવાના લાકડા અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર એક શિકારી પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP