ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વીજળીવેગ-સમાસનો પ્રકાર દર્શાવો. તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? સર્વનામ વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત સર્વનામ વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મૂછનો દોરો ફૂટવો" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. જુવાની આવવી મોટા માથે મગજમારી સાહસના કામ કરવા મુછમાં દોરો લગાવવો જુવાની આવવી મોટા માથે મગજમારી સાહસના કામ કરવા મુછમાં દોરો લગાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ કુશળ - કુશળતા દવા - દવાઈ મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ કુશળ - કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાંગોપાંગ' -- સંધિવિગ્રહ કરો. સ + અંગ + ઊપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? છઠ્ઠી પાંચમી ત્રીજી ચોથી છઠ્ઠી પાંચમી ત્રીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP