શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

સમોવડિયા
સમકાલિક
સમકાલીન
સામાજિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો.

ખોડીબારું
ટાનગો
ખોતીલ
શેઢો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
સત્યને ટકાવી રાખનાર દેવી-

સાવિત્રી
સત્યદેવી
હિમાદ્રિકન્યા
ઋતુંભરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP