શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દયિતા દોહિત્રી પ્રપૌત્રી પૌત્રી દયિતા દોહિત્રી પ્રપૌત્રી પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - અધોટી રસોધર ક્ષારરસ અમીરસ અધોટી રસોધર ક્ષારરસ અમીરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. આરોપ મૂકયા બાબતનું લખાણ આરોપી તહોમતનામું જામીન નામદાર આરોપી તહોમતનામું જામીન નામદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડબરું ડબૂચો ડમક ડભાયણું ડબરું ડબૂચો ડમક ડભાયણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. સાબિત કરાવવું હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP