શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – નારાચ કમાન વરત મૌર્વી નારાચ કમાન વરત મૌર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસકિતનો અભાવ – મુકત રાગ મુક્ત સાધુ વૈરાગ્ય મુકત રાગ મુક્ત સાધુ વૈરાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું ખાંગા લોળિયુ બલોચુ બાંટા ખાંગા લોળિયુ બલોચુ બાંટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – બાજુબંધ ઉભયાન્વી દ્વિજોડાણ બેજોડ બાજુબંધ ઉભયાન્વી દ્વિજોડાણ બેજોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'જેણે વસવાટ ગુમાવ્યો છે તે' નિરાશ્રિત સ્થળાંતર નિર્વાસિત બિનવસવાટ નિરાશ્રિત સ્થળાંતર નિર્વાસિત બિનવસવાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું પલવટ વીંછિયા અણવટ કસ પલવટ વીંછિયા અણવટ કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP