શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – કન્યાદાન પલ્લું દહેજ કરિયાવર કન્યાદાન પલ્લું દહેજ કરિયાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" કદમ્બ વૃક્ષ વટવૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ કદમ્બ વૃક્ષ વટવૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે માદળું માધુરી શિક્ષાકાર ગણોત માદળું માધુરી શિક્ષાકાર ગણોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંગાળો મંગલ મંદાક્ષ સગડી મંગાળો મંગલ મંદાક્ષ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ઐબજો ઈહિત ચૌમધઝા ભગણ ઐબજો ઈહિત ચૌમધઝા ભગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - મહેસૂલના સ્વરૂપે ખેડૂત પાસેથી લેવાતું અનાજ જે વજે ગણોત કભા જમ્ભાર જે વજે ગણોત કભા જમ્ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP