શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે – સમપાણી સમન હરિપાણી સમપાણિ સમપાણી સમન હરિપાણી સમપાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સર્વજ્ઞ વિદ્વાન્ અંતર્યામી સંન્યાસી સર્વજ્ઞ વિદ્વાન્ અંતર્યામી સંન્યાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની લિજ્જત મોજભોજ ભોજપ્રેત મિજબાની લિજ્જત મોજભોજ ભોજપ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી – કાંકરો કંકરરેત વેકુર વોકળો કાંકરો કંકરરેત વેકુર વોકળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ઈહિત ચૌમધઝા ભગણ ઐબજો ઈહિત ચૌમધઝા ભગણ ઐબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – સ્તંભ મોભ મોભારો થાંભલો સ્તંભ મોભ મોભારો થાંભલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP