• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
પ્રસન્ન કરવું તે

સમારાધન
સમાલ
સમમિતિ
સમરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા –

જવાળી
જવઈ
જવાસો
જવશીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું.

વસુધાવતંસા
પૃથ્વીવલ્લભ
ગામુક
અવનીધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
ઉકલી ન શકે તેવી સમસ્યા

સમસ્યાવધિ
મડાગાંઠ
મેડોગાંઠ
પ્રશ્નગાંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ

પળિયું
પસાયતો
દિંગ
પડાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ

તબલચી
ઝાપટ
તાલરવ
અનોઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US