શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિતાલ હરિચરણ હરિદાસ હરિપાદોદક હરિતાલ હરિચરણ હરિદાસ હરિપાદોદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંગાળો મંગલ મંદાક્ષ સગડી મંગાળો મંગલ મંદાક્ષ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. કોઠારીયું ખળું ફલું ખલું કોઠારીયું ખળું ફલું ખલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ધણ ભાઠું ગમાણ ખાડું ધણ ભાઠું ગમાણ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક મંગાળો ડભાયણું પલાણ તંગ મંગાળો ડભાયણું પલાણ તંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમમિતિ સમરથ સમાલ સમારાધન સમમિતિ સમરથ સમાલ સમારાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP