શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – વિરહિણી છલનાયિકા પ્રિયતમા અભિસારિકા વિરહિણી છલનાયિકા પ્રિયતમા અભિસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સાડી મીંઢળ પલવટ પાનેતર સાડી મીંઢળ પલવટ પાનેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ અનુરાગ હેમ વાત્સલ્ય પ્રેમ અનુરાગ હેમ વાત્સલ્ય પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી – હોલ આંગણુ ગજાર સ્ટોરરૂમ હોલ આંગણુ ગજાર સ્ટોરરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર પત્રનાદ મરમર પલ્લવ પર્ણમર્મર પત્રનાદ મરમર પલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.સત્યને ટકાવી રાખનાર દેવી- ઋતુંભરા સત્યદેવી હિમાદ્રિકન્યા સાવિત્રી ઋતુંભરા સત્યદેવી હિમાદ્રિકન્યા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP