શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - મરમર પર્ણમર્મર પલ્લવ પત્રનાદ મરમર પર્ણમર્મર પલ્લવ પત્રનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મીંઢળ પલવટ પાનેતર સાડી મીંઢળ પલવટ પાનેતર સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – બોલી શબ્દો વૈખરી ભાષ બોલી શબ્દો વૈખરી ભાષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – સત્યદેવી ઋતુંભરા સાવિત્રી હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા સાવિત્રી હિમાદ્રિકન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. દેવતા પિતા રાક્ષસ શ્વસુર દેવતા પિતા રાક્ષસ શ્વસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP