શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે– પ્રાતિપદિક બિનઅંજળ પ્રાયોપવેશન અંજળપાણી પ્રાતિપદિક બિનઅંજળ પ્રાયોપવેશન અંજળપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમરથ સમમિતિ સમારાધન સમાલ સમરથ સમમિતિ સમારાધન સમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતાર્થ કૃતધ્ની કૃતશી કૃતનિશ્ચયી કૃતાર્થ કૃતધ્ની કૃતશી કૃતનિશ્ચયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંગાળો સગડી મંગલ મંદાક્ષ મંગાળો સગડી મંગલ મંદાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે – હરિપાણી સમન સમપાણિ સમપાણી હરિપાણી સમન સમપાણિ સમપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું છાનકુ ખોબો છાપકું બોખ છાનકુ ખોબો છાપકું બોખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP