શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મરવાની તૈયારીમાં હોય તેવું – મુમૂર્ષુ મરણપથ મોક્ષ મુમુક્ષા મુમૂર્ષુ મરણપથ મોક્ષ મુમુક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોપલી ટકોર ટોકરી ટોકર ટોપલી ટકોર ટોકરી ટોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ ત્સુનામી વંટોળ ચક્રવાત સંક્રાન્તિકાળ ત્સુનામી વંટોળ ચક્રવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - પત્રનાદ પર્ણમર્મર પલ્લવ મરમર પત્રનાદ પર્ણમર્મર પલ્લવ મરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લૂખરી લુંચી લૂઓ લુંચન લૂખરી લુંચી લૂઓ લુંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP