શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિદમન્ વિધિપાશ વિધિયોગ વિધાતા વિધિદમન્ વિધિપાશ વિધિયોગ વિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ વંટોળ ચક્રવાત ત્સુનામી સંક્રાન્તિકાળ વંટોળ ચક્રવાત ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." ખાતાવહી પુસ્તક નોંધપોથી રોજનીશી ખાતાવહી પુસ્તક નોંધપોથી રોજનીશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દોહિત્રી પૌત્રી દયિતા પ્રપૌત્રી દોહિત્રી પૌત્રી દયિતા પ્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિવ્રાજક હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક હિફાજત હિજરત પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - કુંભી સૂંથ મોટી મોભ કુંભી સૂંથ મોટી મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP